Wednesday, April 23, 2008

જરુરી નથી

જરુરી નથી કે આંસુ બધા વહેલા જ હોય,
એમની જેમ ક્યાંક હ્રદયમાં વસેલા પણ હોય,

એક ખૂણે હૃદયનાં તાપમાન હોય છે એટલું નીચું,
ત્યાં ગયા હોય તો બરફની જેમ થિજેલા પણ હોય,

ને બિજે ખૂણે હૃદયનાં તાપમાન હોય છે એટલું ઊચું,
જો ત્યાં ગયા હોય તો લાવાની જેમ ઉકળેલા પણ હોય,

પણ હૃદય આપ્યું જ છે ક્યાં બહારની બાજુ,
કે એમણે આવા કોઈ હાલ જોયેલા પણ હોય.

7 comments:

...* Chetu *... said...

પણ હૃદય આપ્યું જ છે ક્યાં બહારની બાજુ,
કે એમણે આવા કોઈ હાલ જોયેલા પણ હોય

khob saras...

Ketan Shah said...

એક ખૂણે હૃદયનાં તાપમાન હોય છે એટલું નીચું,
ત્યાં ગયા હોય તો બરફની જેમ થિજેલા પણ હોય,

ને બિજે ખૂણે હૃદયનાં તાપમાન હોય છે એટલું ઊચું,
જો ત્યાં ગયા હોય તો લાવાની જેમ ઉકળેલા પણ હોય,

પણ હૃદય આપ્યું જ છે ક્યાં બહારની બાજુ,
કે એમણે આવા કોઈ હાલ જોયેલા પણ હોય.

Gr8 Digisha
Very very nice rachana.

Bahu j saras ane sachu lakhyu che ke જરુરી નથી કે આંસુ બધા વહેલા જ હોય

Anonymous said...

સરળ શબ્દો બળકટ અભિવ્યક્તી

Unknown said...

waah... very nice digi.. Na kahi ne pan ghanu kahyu chhe..!!

Anonymous said...

જરુરી નથી કે આંસુ બધા વહેલા જ હોય,
એમની જેમ ક્યાંક હ્રદયમાં વસેલા પણ હોય,

પછી પુછુ તો કહીશ કે શું આંટી તમે પણ..
કહે ને કેવી રીતે આવા વિચારો આવે????????

ગ્રે88888888888 dear

Anonymous said...

Digisha..Visited your site 1st time & this poem touched me .Nice poem Your other RACHANA are nice too..All the best. PLEASE do visit my site CHANDRAPUKAR at>>>>
www.chandrapukar.wordpress.com
Dr. Chandravadan Mistry Lancaster Ca USA

Anonymous said...

awsome.................