પતંગ જેવી જ ગઈ જિંદગી મારી,
એક ઠુમકે કોઈએ ચગાવી લીધી,
ના આવડ્યું ચગાવતા તો ઉતારી લીધી,
સ્થીર રહી તો સેલની મજા લીધી,
ડબુકવા લાગી થોડી તો પેચની સજા દીધી.
Saturday, March 8, 2008
Posted by હું.. દિગીશા શેઠ પારેખ, at 10:58 AM
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
aa pna khub saras rite varnavi che vyatha maja avi gai nice teme aamaj lakhata rahi ane ame sambhalata rahie
પેલું ગીત યાદ આવી ગયુ... ઝિંદગી હૈ ક્યા..? એક કટીપતંગ હૈ..
gud one....
Post a Comment