Saturday, March 8, 2008

પતંગ જેવી જ ગઈ જિંદગી મારી,
એક ઠુમકે કોઈએ ચગાવી લીધી,
ના આવડ્યું ચગાવતા તો ઉતારી લીધી,
સ્થીર રહી તો સેલની મજા લીધી,
ડબુકવા લાગી થોડી તો પેચની સજા દીધી.

3 comments:

Krishna The Universal Truth.. said...

aa pna khub saras rite varnavi che vyatha maja avi gai nice teme aamaj lakhata rahi ane ame sambhalata rahie

...* Chetu *... said...

પેલું ગીત યાદ આવી ગયુ... ઝિંદગી હૈ ક્યા..? એક કટીપતંગ હૈ..

Unknown said...

gud one....