Friday, May 25, 2012

ગહેરાઈ


શરકાવી દૌ પાલવની જેમ,
તોય ટેવ મુજબ પહેરાઈ જાય,

હું રોજ બાદ કરતી જાંઉ,
ને એ બેગણા ઉમેરાઈ જાય,

જઈ બેઠા છે એ કેટલા અંદર,
કે પડછાયામાં પણ દેખાઈ જાય,

ખોદીને જાણે હ્ર્દય માંરૂ માપશે હવે,
કે ક્યાં સુધી એની ગહેરાઈ જાય.

1 comments:

Anil Shukla said...

ખોદીને જાણે હ્ર્દય માંરૂ માપશે હવે,
વાઉ....

બાણ તમને પાનબાઇ વાગ્યાં નથી ને
બાણ રે વાગ્યાં ને હજુ વાર રે,બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહ રે દશા મટી જાય જી...ગંગા સતી