Monday, April 16, 2012

કેટલાક શેર

***ઉદાસી તારા ચહેરાની કોઇ જોઈ ના શકે ભલે,
ગમગીની તારા શબ્દોની હું વાંચી લઉ છું ખરી.

***આંખ મીંચુ તો બધાજ પ્રસંગો દેખાઈ જાય છે..
જીવનના,
અરીસા સામે તો હું અમથી જ ઊભી રહું છુ.

***ભૂતકાળમાં ખોવાઈ જઉ તો ક્યાં એ નથી મળતા,
તકલીફ નો વર્તમાનમાં આવ્યા પછી જ થાય છે.

3 comments:

...* Chetu *... said...

વાહ સુંદર .. આમ જ લખતી રહે ..!!!

Ketan Shah said...

આંખ મીંચુ તો બધાજ પ્રસંગો દેખાઈ જાય છે..
જીવનના,
અરીસા સામે તો હું અમથી જ ઊભી રહું છુ.
vah .. superb

નીતા કોટેચા said...

*ઉદાસી તારા ચહેરાની કોઇ જોઈ ના શકે ભલે,
ગમગીની તારા શબ્દોની હું વાંચી લઉ છું ખરી.



sachi vat kahi ekdam