Sunday, June 13, 2010

પરિણામ

ચોરસના ખૂણા કોઈ ભૂંસી જાય ભલે,
અનંત વર્તુળો મારી આસ-પાસ છે,

કોઈ અધંકાર વળગી તો જુવે મને,
મારી જાત એક બળતું ફાનસ છે,

છું હું તો સાગરની મઝધાર,
મને કિનારાની ક્યાં આશ છે,

ભૂલ કરું છું એ પણ મનગમતી,
કેમકે જાણુ છું પરિણામ ખાસ છે.

10 comments:

Tej said...

very touchy....

કોઈ અધંકાર વળગી તો જુવે મને,
મારી જાત એક બળતું ફાનસ છે,

this is so motivating lines....

નીતા કોટેચા said...

ભૂલ કરું છું એ પણ મનગમતી,
કેમકે જાણુ છું પરિણામ ખાસ છે


wahhh wahhhh wahhh wahhhh
kurban yar tari vato par digi...

DHIREN SHAH said...

SUPERB AND MAKES MIND TO THINK.

DARKNESS IS AGYAN

AND

FANAS SHOULD BE INNER SOUL WHO IS ALWAYS LIGHTING AND GUIDING THE SHIP IN THE OCEAN LIFE AT EVERY TIME.

MAKING MISTAKE AT OUR OWN WISH MEANS
WHEN THERE IS ALWYAS LIGHT COMING FROM INSIDE THEN FREE TO MAKE MISTAKE....

LIFE IS CIRCLE WITHOUT CORNERS AND NOT THE SQARE........HA....HA....HA...

SUPERB WRITING AND THANKS A LOT...KEEP IT UP....

...* Chetu *... said...

ધીરે ધીરે પ્રતિભા નીખરતી જાય છે તારી
રહે સદાય ઉન્નતી-પંથે એવી આશા છે મારી ..!
અભિનંદન ..

Ketan Shah said...

કોઈ અધંકાર વળગી તો જુવે મને,
મારી જાત એક બળતું ફાનસ છે,

Excellent one....

Madhav Desai said...

good blog.

do visit my blog www.madhav.in

you will like it for sure...

Mistry & Brothers said...

bahaen દિગીશા શેઠ પારેખ tame ganuj saru lakocho tamaru lakhan me facebook uper mukuche

Mistry & Brothers said...

bahaen દિગીશા શેઠ પારેખ tame ganuj saru lakocho tamaru lakhan me facebook uper mukuche

Kamlesh Zapadiya said...

તમને એક મદદ કરું તમે તમારા બ્લોcગ મા મેનુંબાર બદાવો નમુંના માટે મારો બ્લોતગ જુઅો http://abhyaskram.blogspot.com/
તમારો બ્લો/ગ ખૂબ સરસ છે.
કમલેશ ઝાપડિયા

Kamlesh Zapadiya said...

તમને એક મદદ કરું તમે તમારા બ્લોગ મા મેનુંબાર બનાવો નમુંના માટે મારો બ્લોતગ જુઅો http://abhyaskram.blogspot.com/
તમારો બ્લોગ ખૂબ સરસ છે.