Monday, May 3, 2010

મળી છે...

સાચી જ છે આપણી મહોબ્બત,
જો એને કેવી કળા મળી છે,
મળવાનાં કરીયે વિચાર,
એમાં જ મળવાની મજા મળી છે,

મળ્યા વગર જ વિતાવાની છે જિદંગી,
જાણે કે એવી સજા મળી છે,
શરીર રહે છે આટલે દૂર,
પણ રૂહને તો જાણે મળવાની રજા મળી છે.

8 comments:

Ketan Shah said...

મળવાનાં કરીયે વિચાર,
એમાં જ મળવાની મજા મળી છે,

Nice one.

ekdm dhamakedar comeback

હું.. દિગીશા શેઠ પારેખ, said...

haa aa silent dhamaka hoy che mara..ketanbhai..thnks

નીરજ શાહ said...

Nice to see you back.. Keep it up..

Dhwani Bhatt (Joshi) said...

nice one..welcome back digi..:) nice to get u back here...

નીતા કોટેચા said...

digi...hamesh ni jem aaj ni vat pan khub j saras..have lakhti raheje..pahela ni jem j...

Unknown said...

પણ રૂહને તો જાણે મળવાની રજા મળી છે
સલામતી અને અળગાપણાની ભાવનાથી શરીર અને મનમાં થતી પ્રક્રિયાઓને ચેતનાની અનુભૂતિ દ્વારા સલામતી અને ઐક્યની ભાવનામાં પલટાવી શકાય છે. કેટલાંક લાભદાયી પરિવર્તનો કરવા આંતરિક શક્તિ પ્રાપ્ત કરે છે અને શાંતિનો અનુભવ કરે છે. ચેતના એ આપણા અસ્તિત્વનું હાર્દ છે. સમગ્ર વિશ્વ એ ચેતનાનો આવિષ્કાર છે. આપણું શરીર, મન, અને બુદ્ધિ એ આપણી ચેતનાને આવરી લેતાં બહારનાં આવરણો છે. વાસ્તવમાં આપણે એ મહાન તત્વ-ચેતના છીએ. સામાન્યપણે આપણે આ સત્યથી અજાણ હોઈએ છીએ. કારણ કે આપણું ધ્યાન હંમેશા શરીર, મન અને બુદ્ધિને લગતી બાબતોમાં જ રાચતું હોય છે. આ અળગાપણું લાવે છે.
ચેતના વધતે ઓછે અંશે સર્વત્ર છે. માનવી પોતાની ચેતના વિશે સભાન રહેવાની શક્તિ ધરાવે છે. આપણે આપણા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને આપણે ઈચ્છીએ તે ઉપર ધ્યાન લઈ જઈ શકીએ છીએ.આપણે શરીર અને મનને શાંત પાડીએ તો શરીર અને મનને ચેતનવંતુ રાખનારી ચેતનાનો અનુભવ થાય છે. એ ચેતના આપણા સહુની એક છે. વિશ્વને ચેતનવંતુ રાખનારી ચેતનાનો પ્રભાવ આપણમાં ઐક્યની – જોડાણની ભાવના જન્માવે છે અને આપણી શક્તિઓને ખીલવે છે.પ્રજ્ઞાજુ

Khyati Devang Shah said...

Vah bhai vah.nice one....

nimeshraichura said...

i want to download vadhai kirtan , how can i ?