Wednesday, March 5, 2008

હાલ એવા પણ નથી

હાલ એવા પણ નથી જે વર્ણવી ના શકું,
પણ એમ કંઈ સહેલાઈથી શબ્દવી ના શકું,

એક લાગણી જે બધાંઈ શકે નહી તાંતણે,
થોડી મૂંઝવણને કારણે એને ગુંચવી ના શકું,

હોઠ જે સદાયથી રમે છે હાસ્યની વચ્ચે,
એમ એક જ દાવમાં એને હરાવી ના શકું,

રાખું હું મન ભલે બાળક જેવું જ પણ,
"પ્રેમ"ને તો રમકડું સમજી ભુલાવી ના શકું.

5 comments:

Krishna The Universal Truth.. said...

rakhu hu man bhale balak jevu j pan ,
prem ne to ramakadu samajhi bhulavi na shaku???????

nice very nice i like this both line too much khari vat che bhale apade balak ni jem jivie pan prem em kai thodo bhuli jaie......

Anonymous said...

પહેલો શેર ખૂબ ગમ્યો... ખાસ કરીને આ તમારો 'શબ્દવી' શબ્દ...

'મુંજવણ' નહીં પણ 'મૂંઝવણ' આવે.

Unknown said...

હોઠ જે સદાયથી રમે છે હાસ્યની વચ્ચે,
એમ એક જ દાવમાં એને હરાવી ના શકું,

રાખું હું મન ભલે બાળક જેવું જ પણ,
"પ્રેમ"ને તો રમકડું સમજી ભુલાવી ના શકું.

aam to badha j sher gamya...bt these 2 r really very good... keep it up my dear.. :-)

નીતા કોટેચા said...

એક લાગણી જે બધાંઈ શકે નહી તાંતણે,
થોડી મૂંઝવણને કારણે એને ગુંચવી ના શકું

રાખું હું મન ભલે બાળક જેવું જ પણ,
"પ્રેમ"ને તો રમકડું સમજી ભુલાવી ના શકું


khub jjjjjjjjjjjjjjjjjj saras

Ketan Shah said...

એક લાગણી જે બધાંઈ શકે નહી તાંતણે,
થોડી મૂંઝવણને કારણે એને ગુંચવી ના શકું,

khub j sars rachana