Friday, December 21, 2007

કેટલાક શેર

- આંખો થી આંખો મળી ને બે નજરો વચ્ચે સંસર્ગ થયો,
પછી થયું એવું,આંખોના એક ખુણેથી આંસુનો જનમ થયો.



- શબ્દ જે રાખ્યા હતા સાચવી તારા માટે,
બનીને શાહી એ ઝરે છે હવે કલમ વાટે.



- કંઈ કેટલીયે ઝૂલ્ફ ઉડતી જોઈ લઇએ છે એમતો,
પણ પછી જે પડે છે ગુંચ એ કાંસકાથી ક્યાં નીકળે છે?

3 comments:

Ketan Shah said...

કંઈ કેટલીયે ઝૂલ્ફ ઉડતી જોઈ લઇએ છે એમતો,
પણ પછી જે પડે છે ગુંચ એ કાંસકાથી ક્યાં નીકળે છે?

તમે...દિગિશા શેઠ પારેખ, બહુ જ સરસ લખ્યુ છે.

શેર બહુ જ ગમ્યા.

Unknown said...

aflatoon.......
''bas latar marva aavya hata blog per,
pan je prashnsha nikle chhe te comment thi ye kya sulje chhe..!!''

Krishna The Universal Truth.. said...

aam to amasta j viharata hata vat ma ,
ne tamaru lakhan joi swasthi thambhi javayu.....

very nice digishaji nice i like very much.....